તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનાંઝાંઝરડા રોડ પાસે ગાયત્રી સ્કુલની પાછળ અંબે માતાનાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢનાંઝાંઝરડા રોડ પાસે ગાયત્રી સ્કુલની પાછળ અંબે માતાનાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાંઝાંઝરડા રોડ પાસે ગાયત્રી સ્કુલની પાછળ અંબે માતાનાં મંદિર ખાતે તા.22 માર્ચનાં સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આધુનિક ફેકોમશીનથી મોતિયાનું ઓપરેશન થશે. તેમજ દર્દીને રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવશે. તેમ સુમિતભાઇ વ્યાસે જણાવ્યું છે.

આવતીકાલે જૂનાગઢ શહેરમાં વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો