તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં આજે મહિલા જાગૃતિ શિબીર યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાર્થિક, સામાજીક અને અારોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવશે

જૂનાગઢમાંઆજે મહિલા જાગૃતિ શિબીર યોજાશે. શિબીરમાં મહિલાઓને આર્થિક, સામાજીક અને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવશે.

શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજ મંગળવાર તા. 21 માર્ચ 2017ના રોજ સાંજના 4 થી 6 દરમિયાન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.ના અધ્યક્ષા મીનાબેન પંડયાના અધ્યક્ષસ્થાને યોજાનાર શિબીરમાં મેયર આદ્યાશકિત મજમુદાર,મહિલા સુરક્ષા સમિતીના ઉપાધ્યક્ષ જયોતીબેન વાછાણી, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તેમજ કોર્પોરેશનના શાસકપક્ષ અને વિપક્ષનાં પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેશે. શિબીરમાં મહિલાઓનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તેમજ તેમનું આરોગ્ય પણ જળવાય રહે તેવી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો