તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરનાં વોર્ડ નંબર 5 માં એક વર્ષથી રસ્તાનું કામ અધુરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં વોર્ડ નંબર 5 માં એક વર્ષથી રસ્તાનું કામ અધુરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંવોર્ડ નંબર 5માં શાંતેશ્વર,શ્રીજીનગરમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે.શાંતેશ્વરથી રસ્તો પહોંળો કરવામાં આવી રહ્યોં છે. કામને એક વર્ષ કરતા વધારે સમય થયો છે. રસ્તાનું કામ પૂરૂ થયું નથી. રસ્તાનું કામ અધુરૂ છે.એક બાજુનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે.તેમજ રસ્તાનાં કામને લઇ ગટર બની નથી.જેના કારણે ગટરનાં પાણી રસ્તા પર વહી રહ્યાં છે. તેમજ વાહન ચાલકોને ભારે મુશકેલી પડી રહી છે.આ ઉપરાંત ધૂળની ધમરીઓ ઉઠી રહી છે. આસપાસનાં લોકોને મુશકેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો