તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાતા આપતું દેશી ફ્રિઝ એટલે માટલું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાતા આપતું દેશી ફ્રિઝ એટલે માટલું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળામાં જયારે કાળઝાળ ગરમી પડતી હોય છે. ત્યારે સામાન્ય રીતે પાણીની તરસ પણ ખુબ અનુભવાઇ છે. પાણીની તરસ લાગતા ઠંડુ પાણી પીવા મળે એટલે જાણે સાક્ષાત અમૃત પીધુ હોવાનો લોકો આનંદ ઉઠાવે છે. ઉનાળાની શરૂઆતે ગરીબો માટેનું દેશી ફ્રિઝ એટલે અવનવા રંગબેરંગી માટલાઓનું જૂનાગઢ શહેરમાં વેંચાણ થઇ રહ્યું છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો