તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ | તાજેતરમાંયુપીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | તાજેતરમાંયુપીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | તાજેતરમાંયુપીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો છે અને યુપીના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની શપથવિધિ કરવામાં આવી હતી. જૂનાગઢના ભવનાથ સ્થિત ગુરૂગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુની શપથવિધિ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. યોગી આદિત્યનાથના વિશેષ આગ્રહ અને આમંત્રણને માન આપી શેરનાથબાપુ યુપી ખાતેના મુખ્યમંત્રીની શપથવિધિ સમારોહમાં હાજરરહ્યાં હતાં.

શેરનાથબાપુ યુપીના સીએમની શપથવિધિમાં હાજર રહ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો