તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંબ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના નેજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢમાંબ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના નેજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંબ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ મહિલા પાંખ દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોને સ્વ નિર્ભર બનાવી અને રોજગારી મેળવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તકે પુનિતાબેન ભટ્ટ, જયદેવભાઇ જોષી, મહેશભાઇ રાવલ, શૈલેષભાઇ પંડ્યા, રૂપલબેન લખલાણી, દક્ષાબેન જોષી તેમજ જિલ્લા કારોબારીની યુવા ટીમ હાજર રહી હતી. સંચાલન વિણાબેન પંડ્યા, પૂજાબેન તથા નીશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં બ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટની મહિલા પાંખની મિટીંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો