તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢમાંજેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢમાંજેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાંજેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓએ કૃષિ યુનિ.ના બીજા ગેઇટ પાસે ચકલીના માળાનું વિતરણ કર્યું હતું. તકે જેસીઆઇ મહિલા પ્રેસીડેન્ટ જયશ્રીબેન વેકરીયા, જયશ્રીબેન ભટ્ટ, લાજવંતીબેન ગેહનાણી, ગોપી કારીયા, બિંદુ કારીયા, જેસલ દેસાઇ, યતિનભાઇ કારીયા સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

જેસીઆઇ મહિલા સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો