તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢની મૌલિક સ્કુલમાં ધોરણ 12નાં અર્થશાસ્ત્રનાં પેપરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની મૌલિક સ્કુલમાં ધોરણ 12નાં અર્થશાસ્ત્રનાં પેપરમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રાફ પણ ઘટ્યા, દોરા હોઇ સ્ટેપ્લર મારવંુ પડ્યું

એકસ્ટ્રા સપ્લીમેન્ટરી આપતા છાત્રોનો પરીક્ષા કેન્દ્રમાં ઉહાપોહ

માધ્યમીકઅને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરિક્ષા લેવામાં આવી રહી છે. જૂનાગઢમાં મૌલિક સ્કુલમાં બોર્ડની પરિક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.મૌલિક સ્કુલમાં આયોગ્ય આયોજનનાં કારણે પરિક્ષાર્થીઓને મુશકેલીનો સામનો કરવો પડી રહ્યોં છે. સોમવારનાં ધોરણ 12નાં અર્થશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્રનાં પેપર દરમિયાન છાત્રોને એકસ્ટ્રા સપ્લીમેન્ટરી ઓછી આપવામાં આવી હતી.તેમજ ગ્રાફ પણ ઓછા હોય ઘટયા હતાં. સપ્લીમેન્ટરી બાંધવાનાં દોરા હોય સ્ટેપ્લર મારવું પડ્યું હતું. અંગે છાત્રોએ ઉગ્ર રજુઆત કરી હતી અને ઓહાપો બોલાવ્યો હતો. પેપરનો સમય પુરો થવામાં 5 મિનીટનો સમય બાકી હતો ત્યારે સપ્લીમેન્ટરી આપવામાં આવી હતી. ડીઇઓ કે.એ.પટેલે જણાવ્યું હતું કે,બોર્ડની પરિક્ષામાં પુરતી સામગ્રી રાખવાની સુચના અપી છે. જોકે ઇમરજન્સી સમયે દોરાની સામગ્રી ઘટે તો સ્ટેપ્લર મારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો