તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમારીથી કંટાળી પ્રૌઢાએ જીવ દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાંનાની ખોડીયાર ગામે રહેતા કોળી પરિવારની વિધવા મહિલા પાર્વતિબેન રણછોડભાઈ પનારા માનસીક બીમારીથી પિડાતા હતા. અને કંટાળી જઈ વાડીએ જઈને એસિડ પી લેતા પ્રથમ મેંદરડા હોસ્પીટલ ખાતે લાવવામાં આવેલ જે બાદ ત્યાંથી રીફર કરાતા જૂનાગઢ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજેલ મૃતક મહિલાનાં પતિનું એક વર્ષ પહેલા મૃત્યુ થયેલ જેથી વિધવા મહિલા પોતાનાં પુત્ર સાથે રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો