• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં પ્રથમ વરસાદ પડતાં જ શહેરના અનેક માર્ગોનું ધોવાણ થઇ

જૂનાગઢમાં પ્રથમ વરસાદ પડતાં જ શહેરના અનેક માર્ગોનું ધોવાણ થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પ્રથમ વરસાદ પડતાં જ શહેરના અનેક માર્ગોનું ધોવાણ થઇ ગયું હતુું. મસમોટા ખાડા પડી જતા રસ્તાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠયા છે. જોકે શહેરમાં આટલા ખાડા પડયા, પાણી ભરાયું તેમ છતાં નિંભર મનપા તંત્રના પેટનું તો પાણી પણ હલ્યું ન હતું ! જોકે મનપાએ કરવાની થતી કામગીરી પોલીસે કરી હતી. પોલીસે અકસ્માત થતો અટકાવવા ખાડા આડે બેરીકેટ રાખી મનપાની આબરૂ બચાવવા પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...