• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં વસતા ઉત્તર ગુજરાતના પરીવારોનું સ્નેહમિલન મળશે

જૂનાગઢમાં વસતા ઉત્તર ગુજરાતના પરીવારોનું સ્નેહમિલન મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢ ઉત્તર ગુજરાત પરીવાર મંડળ દ્વારા તા.21 જાન્યુઆરીના સાંજના 4 કલાકે રામવાડી ખાતે ઉત્તર ગુજરાતના પરીવારો કે જેઓ જુદા જુદા વિભાગેામાં નોકરી ધંધાના કારણથી જૂનાગઢમાં વસવાટ કરી રહ્યાં હોય તેઓનું સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પરીવારોના સભ્યોએ ઉપસ્થિત રહેવા મંડળના પ્રમુખ નીતીનભાઇ પટેલે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...