• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં જલારામ ભક્તિધામમાં રવિવારે વાલી સંમેલન મળશે

જૂનાગઢમાં જલારામ ભક્તિધામમાં રવિવારે વાલી સંમેલન મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાં જલારામ ભક્તિધામ ખાતે ધાર્મિક ઉપરાંત અનેકવિધ સામાજીક અને સેવાલક્ષી પ્રવૃત્તિઓ સતત આયોજીત થતી જ રહે છે ત્યારે વેવિશાળ અંગે દર માસના ત્રીજા રવિવારે વાલી સંમેલન બોલાવવામાં આવેે છે. આગામી તા.21 જાન્યુઆરીના સાંજના 3 થી 7 કલાકે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાલી સંમેલનમાં વાલીઓને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના મેને.ટ્રસ્ટી પ્રો.પી.બી.ઉનડકટે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...