• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગોંડલના નાગડકા રોડ પર આવેલી વ્રજ ઇન્ડસ્ટ્રીઝ 4માં ભાડે રખાયેલા ગોડાઉન

ગોંડલના નાગડકા રોડ પર આવેલી વ્રજ ઇન્ડસ્ટ્રીઝ-4માં ભાડે રખાયેલા ગોડાઉન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલના નાગડકા રોડ પર આવેલી વ્રજ ઇન્ડસ્ટ્રીઝ-4માં ભાડે રખાયેલા ગોડાઉન પર તંત્રે તપાસ કરતા જૂનાગઢની બગડુ ગામની સરદાર ફળ અને શાકભાજી મંડળીમાંથી આવેલા મગફળીના જથ્થામાં દરેક બોરીમાં 8 થી 10 કિલો માટી મળી આવી હતી. જેના પગલે 6 ટ્રક માલ ઉતારવાનું અટકાવી દેવાયું હતું અને મંગળવારે સાંજે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ ફરી ગોંડલ ખાતે તપાસાર્થે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...