તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ યુવક મંડળ દ્રારા સમસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢમાં સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ યુવક મંડળ દ્રારા સમસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ યુવક મંડળ દ્રારા સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો-દિકરીઓ માટે જયા પાર્વતીના વ્રત નિમીત્તે તા.21 જૂલાઇના રાત્રે 11 થી 4 કલાક સુધી શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે સંગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકમનો સમસ્ત બ્રહ્મ સમાજના લોકો લાભ લે તેવો અનુરોધ યુવક મંડળના પ્રમુખ કાર્તિક ભટ્ટે જણાવ્યું હતું.

જૂનાગઢમાં જયા પાર્વતીના વ્રત નિમીત્તે સંગીતોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો