નવા હાઉસીંગનાં મકાન બન્યા પણ પાણીનાં નિકાલની કોઇ વ્યવસ્થા નહીં, લોકો ફસાયા
ગિરનારમાં રવિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગિરનારમાંથી ઝરણાઓ વહેવા લાગ્યા હતા. જૂનાગઢવાસીઓ વરસાદની મોજ માણવા ગિરનારના જંગલમાં પહોંચી ગયા હતા. તસ્વીર: મેહુલ ચોટલીયા
કોેલેજ રોડ ઉપર નવા હાઉસીંગના મકાન બનાવવામાં આવ્યા છે. જેના કારણે પાણીનાં નિકાલની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. આજે વરસાદ પડતા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા હતા. અનેક લોકો પાણીમાં ફસાઇ ગયા હતા. તંત્રની બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બન્યા હતા. તસ્વીર: મેહુલ ચોટલીયા