તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળાસા પંથકમાં પોણો ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોળાસાગામે અત્યાર સુધીમાં કુલ 19 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે. ત્યારે બુધવારે પોણો ઇંચ વરસાદ પડયો હતો.

કોડીનારનાં ડોળાસા ગામે ચોમાસુ બેસતાની સાથે વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. અને દરરોજ ધીમી ધારે તો કયારેક ઝાપટા રૂપે વરસાદ નોંધાતો રહયો હતો. જેમાં અત્યાર સુધીમાં કુલ 19 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે. જયારે બુધવારે સવારથી બપોર સુધીનાં પોણો ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો હતો. આમ વરસાદને કારણે હવે ખેડુતો વરાપની રાહ જોઇ રહયાં છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં બુધવારે એકપણ જગ્યાએ નોંધનીય વરસાદ પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો