તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાજોદ ગામે દુકાનો બંધ કરાવવામાં ઘર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરનાંપાજોદ ગામે પોરબંદર જૂનાગઢ હાઇવે ચક્કાજામ કર્યા બાદ દલિત સમાજનાં લોકો દુકાનો બંધ કરાવવા નિકળ્યાં હતાં. જે દરમિયાન ઘર્ષણ થતાં એક દુકાનદારે ટોળામાનાં વ્યકિતને માર માર્યાની તથા એટ્રોસીટીની ફરિયાદ બાંટવા પોલીસમાં નોંધાવી છે.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બાંટવાનાં પાજોદ ગામે દલિત સમાજનાં લોકો રોડ પર દુકાનો બંધ કરાવવા નિકળ્યાં હતાં. તેવામાં અશ્વીન ભાણજીભાઇ કટારીયા સાથે મધુવન પાન ધરાવતા કના કવાભાઇ પટેલ નામનાં યુવાને માથાકુટ કરી માર માર્યાની અને એટ્રોસીટી ફરિયાદ બાંટવા પોલીસમાં નોંધાવી હતી. જે વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી અટક કરી હતી. અને જોકે માથાકુટમાં ઘાયલ યુવાનો જૂનાગઢ સિવીલમાં હાલ સારવાર લઇ રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો