તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં આજે દલિત સમાજની યોજાનારી રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રગુજરાતમાં વિવિધ બનાવોમાં દલીતો પર અત્યાચારનાં વિરોધમાં આજે સવારમાં ચારચોકમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારનાં દલીતો બહોળી સંખ્યામાં એકઠા થઇને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવાનાં હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા વેરાવળ, માંગરોળ ડીવીઝન તથા જૂનાગઢ હેડક્વાર્ટર્સથી પોલીસ ટુકડીઓ બોલાવવામાં આવેલ છે. શહેરમાં કોઇ અનિચ્છનિય બનાવ બને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા કેશોદ શહેરમાં જિલ્લા ભરની પોલીસને બોલાવી તૈનાત રાખી પૂર્વ તૈયારી આરંભી દિધેલ છે. આજે યોજાનારી દલીતોની રેલીમાં યુવાનો-મહિલાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો