તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગાયને લાડુ ખવડાવી હાર્દિકનાં જન્મ દિવસની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયને લાડુ ખવડાવી હાર્દિકનાં જન્મ દિવસની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં પાસનાં આગેવાન નેતાનાં જન્મદિવસ નિમીતે ગૌશાળામાં અને રેઢીયાળ ગાયોને ઘાસચારો, લાડુ ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતીનાં નેતા હાર્દિક પટેલનાં જન્મ દિવસ નિમીતે જૂનાગઢ જિલ્લા પાસ સમિતીનાં આગેવાનોએ જન્મ દિવસ ઉજવ્યો હતો. રેઢીયાળ તથા ગૌશાળાની ગાયોને ઘાસચારો, લાડુ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી. જેમાં કેતન પટેલ, દર્શન રાદડીયા, અમિત પટેલ, પ્રેમ ચાત્રાડા, જયેશ ધીરજીયા, રમેશ લાડાણી, ભરત પાનસુરિયા, સુનિલભાઇ પનારા, શિલ્પાબેન આરદેશણા, જયશ્રીબેન ટીલવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કેટલાય સમયથી પાટીદાર સમાજ અનામત આંદોલન ચલાવી રહયું છે. જેની આગેવાની કરતા પાસના નેતાનો જન્મ દિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

પાટીદાર આગેવાનોએ ગાયને ઘાસચારો ખવડાવ્યા તસ્વીર-મિલાપ અગ્રાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો