તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરની બહેરા મુંગા શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરની બહેરા-મુંગા શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની બહેરા મુંગા શાળામાં મેડીકલ ચેક અપ યોજવામાં આવ્યું હતું જેમાં સંસ્થાનાં તમામ બાળકોની મેડીકલ તપાસ કરવામાં આવી હતી.

જૂનાગઢમાં જિલ્લા બાળ સુરક્ષા અેકમની બહેરા મુંગા શાળામાં જિલ્લા અારોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમાજ સુરક્ષા કચેરી તેમજ બાળ સુરક્ષા એકમ હસ્તકની તમામ બાળકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આનંદબેન ખાચર, સંસ્થાકીય અધિકારી રમેશભાઇ મહિડા, ચિલ્ડ્રન હોમ સરકારી તેમજ વધુ સંખ્યામાં સ્ટાફગણ, કર્મચારીઓ અને અધિકારીઓએ હાજર રહી સહયોગ આપ્યો હતો.

સંસ્થાનાં બાળકોનું મેડીકલ ચેકઅપ કરાયુ તસ્વીર-મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો