તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં તા.22મીએ વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં તા.22મીએ વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં તા.22મીએ વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

જૂનાગઢ| તા.22મીએ ઝાંઝરડા રોડ ખાતે ગાયત્રી સ્કુલ પાછળ અંબે માતાનાં મંદીર ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જેમાં ફ્રેકોમશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવશે. ચશ્મા, દવા, ટીપા મફત આપવામાં આવશે એમ સુમિત દિનેશભાઇ વ્યાસે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો