તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ધો.10ની છાત્રાનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાજોષીપરામાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રાને શાળામાં ભણાવેલુ યાદ રહેતુ હોવાથી ગઇકાલે સાંજ ઘરમાં ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના જોષીપરામાં આવેલી આદર્શનગર સોસાયટીમાં રહેતી અનેધોરણ 10મા અભ્યાસ કરતી હતી. ભણતરના ભાર તળે વધુ એક છાત્રાએ આપઘાત કરી લેતા શાળા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો