તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત તોફાનોને કાબૂમાં લેવા પાંચ IPS ને હવાલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયમાંફાટી નીકળેલા પાટીદાર આંદોલનમાં વખતે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરનાર રાજય સરકારે દલિત આંદોલનને ગંભીરતાથી લીધું છે. દલિત આંદોલન પર નિરીક્ષણ રાખવા માટે પાંચ આઇપીએસ અધિકારીઓને રાજયના ગૃહ વિભાગે ખાસ હવાલો આપ્યો છે. દલિત અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવા અને આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહીં તેટલા માટે જૂદા જૂદા પાંચ અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. દલિત આંદોલન ઉના ખાતેથી ઉદભવ્યું હતું અને તેની સૌથી વધારે અસર રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં થઇ હતી.

ક્યાં કોને જવાબદારી

}ડી.આર.પટેલસુરેન્દ્રનગર,

} એસ.એમ.કટારા ગીરસોમનાથ,

} એચ.આર.મુથલીયા રાજકોટ (ગ્રા)

} એમ.એમ. અનારવાલા જામનગર

} અમીત વિશ્વકર્મા પાટણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો