જૂનાગઢમાં રૂ.10ની ઉઘરાણી મુદ્દે યુવાનને મારમાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાદોલતપરામાં રહેતા એક યુવાનને એક પરપ્રાંતિય શખ્સે માત્ર 10રૂપિયાની ઉઘરાણી મુદ્દે મારમાર્યો હતો. અા અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના 66 કેવી વિસ્તારમાં રહેતા કાના બટુક મકવાણા સાથે ભરત મરાઠીએ 10 રૂપિયા જેટલી નજીવી કિંમતની ઉઘરાણી મુદ્દે ઝઘડો કર્યો હતો. અને પાઇપથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...