• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શિક્ષણનું સ્તર સુધારવાના નામે યોજાતી ચિંતન શિબીરમાં થતા તાયફા

શિક્ષણનું સ્તર સુધારવાના નામે યોજાતી ચિંતન શિબીરમાં થતા તાયફા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણનુંસ્તર સુધારવાના નામે લકઝુરિયસ હોટેલો અને રમણીય સ્થળોએ ચિંતન શિબીરો યોજી સરકાર તાયફા કરી રહી છે.મૂળ વાત છે કે શિક્ષણની નહિ વપરાયેલી ગ્રાન્ટ લેપ્સ થઇ જાય તે માટે ગ્રાન્ટનો સરકારના મળતીયાઓના જલ્સા માટે ઉપયોગ થાય છે તેવા આક્ષેપ સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી અને લીગલ એન્ડ હ્યુમન રાઇટસ સેલના ચેરમેન કાંતિભાઇ બોરડે આવા તાયફા બંધ કરવા માંગણી કરી છે. ગીર સોમનાથ, કેવડીયા કોલોની, સણોસરા જેવા હરવા ફરવાના અત્યંત રમણીય સ્થળોએ ફાઇવ સ્ટાર હોટેલોમાં યોજાતી શિબીરોથી શિક્ષણનું સ્તર સુધરશે કે નહિ તેની ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...