• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢ શહેરમાં ગુરૂવારની રાત્રીથી લઇ શુક્રવારનાં બપોર સુધી

જૂનાગઢ | જૂનાગઢ શહેરમાં ગુરૂવારની રાત્રીથી લઇ શુક્રવારનાં બપોર સુધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ શહેરમાં ગુરૂવારની રાત્રીથી લઇ શુક્રવારનાં બપોર સુધી સતત વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તેમજ ગિરનાર જંગલમાં ભારે વરસાદ પડતા સોનરખ અને કાળવા નદીમાં પુર આવ્યુ હતું. તેમજ જૂનાગઢ મધ્યે આવેલું નરસિંહ મહેતા તળાવ ઓવરફલો થઇ ગયુ હતું. શહેરમાંથી પસાર થતી કાળવા નદી બે કાંઠે વહી હતી અને દામોદરકુંડ બીજા દિવસે પણ છલકાઇ ગયો હતો. દિવસભર લોકો ભવનાથ અને દામોદરકુંડ ખાતે જોવા મળ્યા હતા. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...