• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • તમામ કોર્ટમાં 8મી અેપ્રિલે યોજાશેે લોક અદાલત જૂનાગઢ | સુપ્રિમ

તમામ કોર્ટમાં 8મી અેપ્રિલે યોજાશેે લોક અદાલત જૂનાગઢ | સુપ્રિમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમામ કોર્ટમાં 8મી અેપ્રિલે યોજાશેે લોક અદાલત

જૂનાગઢ | સુપ્રિમ કોર્ટ અને નેશનલ લીગલ સર્વીસ એથોરીટીની સુચના અને જિલ્લા જજ ડી.ટી સોનીના માર્ગોદર્શનમાં જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટમાં તા. 8મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાયું છે. લોક અદાલતમાં સમાધાનકારી કેસો, બેન્ક રિકવરી, ઇલેક્ટ્રિકલ કેસ, ચેક રિટર્ન કેસ,વગેરે કેસને લેવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...