તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં 76 વર્ષના વૃદ્ધા પ્રથમ

જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં 76 વર્ષના વૃદ્ધા પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢના જીમખાના ખાતે 60 વર્ષથી વધારે ઉંમરના સિનીયર સિટીઝનો માટેની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના 76 વર્ષના જ્યોત્સનાબેન જાદવભાઇ વારાએ પ્રથમ નંબર મેળવતા તેમને 5 હજાર રોકડ ઇનામ આપી સન્માનિત કરાશે અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં વડોદર ખાતે રમવા જશે. જ્યોત્સનાબેન અને તેમના પતિ જાદવભાઇ ગત વર્ષ પણ રાજ્યકક્ષાની મીસ ડબર્સ બેડમિન્ટન સ્પર્ધામાં સુરત ખાતે રમવા ગયા હતા. જાદવભાઇનો નંબર તિતૃય આવતા ફરી પતિ-પત્ની વડોદરા ખાતે મીસ ડબર્સ બેડમિન્ટન સ્પર્ધા રમવા જશે.

અન્ય સમાચારો પણ છે...