તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh ટ્રાફીકને અડચણ રૂપ બે લારી ઘારકો સામે ગુનો નોંધાયો

ટ્રાફીકને અડચણ રૂપ બે લારી ઘારકો સામે ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ટ્રાફીક શાખા દ્વારા ટ્રાફીકને અડચણ રૂપ થનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંચહાટડી રોડ પર જલારામ મંદિર સામે લાયબ્રેરી ની દિવાલ પાસે નવાજશા દાઉદશા બાનવા સફરજનની રેકડી ટ્રાફીકને અડચણ રૂપ હોવાથી પોલીસે ગુનોં નોંધ્યો છે. આ ઉપરાંત તે જ જગ્યાએ હરસુખભાઈ માધાભાઈ મકવાણાની લાલ મરચાની રેકડી ટ્રાફીકને અડચણ રૂપ હોવાથી ટ્રાફીક શાખાએ તેની સામે એ ડીવીઝ્ન પોલીસમાં ગુનોં નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...