તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh ગાયત્રી શક્તિ પીઠ ખાતે નવરાત્રીમાં યજ્ઞનું આયોજન

ગાયત્રી શક્તિ પીઠ ખાતે નવરાત્રીમાં યજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલા ગાયત્રી શક્તિ પીઠ ખાતે નવરાત્રી દરમિયાન નવ દિવસ સવારે 9 થી 12 દરરોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આચાર્ય તરીકે સરોજબેન ભટ્ટ ફરજ બજાવશે. આ યજ્ઞમાં યજમાન પદે બેસવા સરોજબેન ભટ્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...