તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh વેલકેટ ફીઝીયોથેરાપી કલીનીકમાં ખોડ ખાપણ બાળકો માટે કેમ્પ યોજાશે

વેલકેટ ફીઝીયોથેરાપી કલીનીકમાં ખોડ-ખાપણ બાળકો માટે કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ લાયન્સ કલબ રૂદ્વાક્ષ તથા વેલકેટ ફીઝીયોથેરાપી કલીનીક દ્વારા તા.8 થી 13 ઓકટોબર સુધી નેહરૂ પાર્ક બસ સ્ટેન્ડ પાછળ આવેલા વેલકેટ ફીઝીયોથેરાપી કલીનીક ખાતે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી જન્મજાત ખોડ-ખાપણ વાળા બાળકો માટે વિના મૂલ્યે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જરૂરીયાતવાળા દર્દીઓને લાભ લેવા પ્રમુખ પારસભાઇ પાનસુરીયાઅે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...