• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં નિવૃત પ્રા. શિક્ષક સંઘનું મહા સંમેલન યોજાશે

જૂનાગઢમાં નિવૃત પ્રા. શિક્ષક સંઘનું મહા સંમેલન યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેણંદભાઇ ડાંગરે જણાવ્યું હતું કે દર વર્ષેની જેમ વર્ષે પણ મહા સંમેલન યોજાશે.આ સંમેલનમાં 1/11 /2015 થી31/10/2016 દરમ્યાન નિવૃત થયેલા શિક્ષકોનું તેમજ નિવૃત પ્રાથમિક તાલુકા શિક્ષાધિકારીઓનું 19/4/ 2017 ના રોજ સન્માન કરવામાં આવશે.તેમજ સામાજીક કાર્યકરો,સામાજીક સંસ્થાઓ,એવોર્ડ વિજેતા મહાનુભાવોનું પણ સન્માન થશે. ઉપરાંત 80 થી વધુ વય ધરાવતા નિવૃત પ્રા. શિક્ષકોનું શાલ ઓઢાડી અને 90 થી વધુ વય ધરાવતા નિવૃત પ્રા. શિક્ષકોનું સાકર તુલાથી સન્માન કરાશે.

અન્ય સમાચારો પણ છે...