• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આહિર સમાજનાં જીવનસાથી પસંદગી સંમેલનમાં નવતર પ્રયોગ

આહિર સમાજનાં જીવનસાથી પસંદગી સંમેલનમાં નવતર પ્રયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે વોટ્સએપનાં ફોર્મ થકી લગ્નમાં ઉમેદવારી, જોકે પ્રિન્ટ પણ ચાલશે

જૂનાગઢ ખાતે આહિર કર્મચારી મંડળનું તૃતીય સંમેલન મળનાર છે

જૂનાગઢઆહિર કર્મચારી મંડળ દ્વારા આગામી દિવસોમાં તૃતીય જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વખતે આધુનિક યુગમાં તાલ મિલાવતા સમાજ દ્વારા વોટ્સએપ થકી પણ લગ્ન માટેની ઉમેદવારી નોંધવામાં આવનાર છે. અંગેના જરૂરી ફોર્મ ગૃહપતિ ડો. સુભાષ પી. ચાવડા આહિર વિદ્યાર્થી ભવન - સેકટર 15 - ગાંધીનગર, નરેન્દ્રભાઇ ભેટારીયા - હર્ષ સીસ્ટમ પ્રા. લિ.- બીજો માળ - જયવીર હાઉસ - નારણપુરા - અમદાવાદ, જેન્તીભાઇ આહિર - 81/1 મનહર નગર વિભાગ-2 - બાપુનગર 2 - અમદાવાદ, ખીમજીભાઇ સોલંકી - નિધી એન્ટરપ્રાઇઝ - ધવલ કોમ્પ્લેક્ષ બેઝમેન્ટ નં. 1 સલાટવાળા ચાર રસ્તા - વડોદારાથી મળશે. ઉપરાંત ચેરમેન, લોમાભાઇ ચાવડા 7201880155, ડો. સરમણભાઇ ડી. કરંગીયા 99240 54747, અર્જુનભાઇ કારેથા 98257 82282, ભીમશીભાઇ કરંગીયા 9925213270, અરશીભાઇ રામ 9978925825, દેવાયતભાઇ સુવા 9825219975, કેશુભાઇ બોરખતરીયા 98799 67528, માંડણભાઇ વારોતરિયા 99787 60541નો કોન્ટેક્ટ કરવો. તમામ નંબરો વોટસ એપનાં છે. જરૂર પડયે વોટસએપ ઉપર પણ ફોર્મ મોકલવામાં આવશે. જેની પ્રિન્ટ નકલ પણ ઉપયોગમાં લેવામાં આવશે. તેમ લોમાભાઇ ચાવડા, એચ. પી. કંડોરિયા, હમીરભાઇ સુવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...