• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢસાંપ્રત એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પલાસવા અને નાગલપુરમાં

જૂનાગઢ | જૂનાગઢસાંપ્રત એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પલાસવા અને નાગલપુરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢસાંપ્રત એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પલાસવા અને નાગલપુરમાં આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 510 લાભાર્થીઓને લાભ લીધો હતો. 370 ઉકાળા પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. 95 બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા પિવડાવામાં આવ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર અને ટીમે જહેમત ઉઠાવી હતી.

પલાસવા,નાગલપુરમાં આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...