• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પાસે આવેલી આર્શિવાદ હોટલ ખાતે

જૂનાગઢ |જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પાસે આવેલી આર્શિવાદ હોટલ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પાસે આવેલી આર્શિવાદ હોટલ ખાતે તા.13 માર્ચના સવારે 9 થી બપાેરે 2 વાગ્યા સુધી બોલીવૂડ સ્ટાઇલથી ધૂળેટી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકવા ડાન્સ, ડીજે, ગેમ જોકી સુજલની સાથે હોળી ગેમસ અને અેક્જોસ્ટીક લંચ માણી શકશો. કાર્યક્રમના પાસ મેળવવા 7878679796 સંપર્ક કરવાનો રહેશે. બોલીવૂડ સ્ટાઇલ ધૂળેટીમાં સહપરિવાર, મિત્રો, બાળકો સાથે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

જૂનાગઢમાં ખાનગી હોટલમાં બોલીવૂડ સ્ટાઇલથી ધૂળેટી ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...