• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ખેડૂતોની ચળવળ બીજા દિવસમાં પ્રવેશી, શાકભાજીના ભાવ વધ્યા

ખેડૂતોની ચળવળ બીજા દિવસમાં પ્રવેશી, શાકભાજીના ભાવ વધ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની ચળવળ બીજા દિવસમાં પ્રવેશી, શાકભાજીના ભાવ વધ્યા

નવી દિલ્હી |
ડાબેરી મોરચા સંલગ્ન સંસ્થાની ખેડૂત ચળવળ આજે બીજા દિવસમાં પ્રવેશી છે. કેટલાંક શહેરોમાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ખેડૂતોએ વિવિધ શહેરોમાં શાકભાજી, ફળો, દૂધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી દીધો છે. ખેડૂતોની ચળવળની અસરને લીધે કેટલાંક શહેરોમાં શાકભાજીના છૂટક ભાવ રૂ. 10થી 20 જેટલા વધી ગયા છે. કૃષિ પેદાશો માટે સારા વળતર તેમજ સ્વામીનાથન પંચની ભલામણોના અમલ તથા કૃષિ લોનમાફીની માગણી કરતા કેટલીક ખેડૂત સંસ્થાઓએ દેશનાં 22 રાજ્યોમાં 10 દિવસનું આંદોલન ચલાવવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...