તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટશે, પરંતુ 2019માં તેજી રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી| ક્રૂડ ઉત્પાદન રોજિંદા 10 લાખ બેરલ વધારવાના ઓપેકના નિર્ણય બાદ 2018ના બીજા અર્ધવાર્ષિકગાળામાં ડીઝલ-પેટ્રોલના ભાવ ઘટવાનો અનુમાન છે. ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ કહ્યુ કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે. પરંતુ ક્રૂડની વધતી માગને ધ્યાનમાં જોતાં 2019માં કિંમતો પર નિયંત્રણ રાખવુ મુશ્કેલ બનશે. ભારતમાં ક્રૂડનો રોજિંદા વપરાશ 45 લાખ બેરલ છે. જેનું 83ટકા આયાત કરવામાં આવે છે. જો ઉત્પાદન વધશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઘટાડો નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...