તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એરપોર્ટ સલાહકાર સમિતિ અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલે જણાવ્યું કે, અમદાવાદ

એરપોર્ટ સલાહકાર સમિતિ અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલે જણાવ્યું કે, અમદાવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ સલાહકાર સમિતિ અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલે જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર વધુને વધુ પેસેન્જર સુવિધાઓમાં વધારો કરવાની સાથે એરપોર્ટનું સુંદરીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં એરપોર્ટ પર એવિએશન મ્યુઝિયમ પણ તૈયાર કરવાનું આયોજન છે. રાવલે વધુમાં જણાવ્યું કે, દેશના પહેલા કોમર્શિયલ પાઈલટ જહાંગીર રતનજી દાદાભોયે ટાટાની યાદમાં અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-3માં આ એવિએશન મ્યુઝિયમ તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...