તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • હાર્દિકનો શિક્ષણમંત્રીને પત્ર: શિક્ષણ મુદ્દે મોટા જનઆંદોલનની ચીમકી વાંચો...DivyaBhaskar.com પર

હાર્દિકનો શિક્ષણમંત્રીને પત્ર: શિક્ષણ મુદ્દે મોટા જનઆંદોલનની ચીમકી વાંચો...DivyaBhaskar.com પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિકનો શિક્ષણમંત્રીને પત્ર: શિક્ષણ મુદ્દે મોટા જનઆંદોલનની ચીમકી વાંચો...DivyaBhaskar.com પર

ન્યૂઝ ઈનબ્રીફ
પેટ્રોલ-ડીઝલમાં 28મા દિવસે 10થી 18 પૈસાનો ઘટાડો થયો નવી દિલ્હી | પેટ્રોલ-ડીઝલના ભાવમાં 28મા દિવસે પણ ઘટાડો નોંધાયો હતો. મંગળવારે પેટ્રોલમાં 14થી 18 પૈસા અને ડીઝલમાં 10થી 12 પૈસાનો ઘટાડો થયો.

રેલવેએ કહ્યું- એસી ટ્રેનમાં રૂ.90, સ્લીપરમાં 40મા ભોજન નવી દિલ્હી | એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર કોચમાં માત્ર 40 રૂપિયામાં ભોજન મળે છે. રાજધાની દુરંતોમાં તેની કિંમત રૂ. 140 છે. આ માહિતી રેલવે બોર્ડે આરટીઆઈના જવાબમાં આપી છે. જે મુજબ એસી ફર્સ્ટ, ઇસીમાં નાસ્તો રૂ.90માં, સેકન્ડ તેમજ થર્ડ એસીમાં રૂ. 70માં મળે છે.

1 પરિવારે સત્તાસુખ માટે દેશને જેલખાનું બનાવી દીધું : pm મોદી મુંબઈ | ચૂંટણી ભલે વર્ષ 2019માં થવાની હોય પરંતુ ભાજપ તેની તૈયારીમાં લાગી ગયો છે. મંગળવારે કોંગ્રેસ પર ચાર વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો. પ્રસંગ દેશમાં ઈમર્જન્સીનાં 43 વર્ષ પૂરાં થવાનો હતો. (વાંચો દેશ-વિદેશ પાને)

અન્ય સમાચારો પણ છે...