• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મોસ્કો | ફિફાના પ્રમુખ ઈન્ફેન્ટિનોએ જણાવ્યું છે કે, વર્તમાન વર્લ્ડ

મોસ્કો | ફિફાના પ્રમુખ ઈન્ફેન્ટિનોએ જણાવ્યું છે કે, વર્તમાન વર્લ્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોસ્કો | ફિફાના પ્રમુખ ઈન્ફેન્ટિનોએ જણાવ્યું છે કે, વર્તમાન વર્લ્ડ કપ શાનદાર અને અવિશ્વસનિય છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ અનેક લાગણીશીલ ક્ષણો જોવા મળી છે. હવે બે દિવસ બાદ ફાઈનલ રમાશે. થોડા વર્ષ અગાઉ મેં કહ્યું હતું કે 2018નો વિશ્વ કપ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ વિશ્વકપ હશે. હવે હું ફરીથી કહી રહ્યો છું કે આ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ વિશ્વકપ છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે તેની યજમાનીમાં યોગદાન આપ્યું છે. ઈન્ફેન્ટિનોએ રશિયાની સરકાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને સ્થાનિક આયોજન સમિતિનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...