શિરડી મંદિરની દીવાલ પર સાંઈ બાબાની મૂર્તિ દેખાઈ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિરડી મંદિરની દીવાલ પર સાંઈ બાબાની મૂર્તિ દેખાઈ!
અહેમદનગર | શિરડીના પ્રસિદ્ધ મંદિરમાં સાઈબાબા દેખાયાની અફવા બાદ ત્યાં ભીડ વધી ગઈ છે. મીડિયા અહેવાલ મુજબ બુધવાર રાતથી મંદિરના કપાટ બંધ નથી થયા. ભક્તો ઉમટી પડ્યા છે. લોકો દાવો કરે છે કે મંદિરની દીવાલ પર સાઈ બાબાની તસવીર ઊભરી આવી છે.

અન્ય સમાચારો પણ છે...