રણવીર-રિતિકની ફિલ્મો વચ્ચે થઇ શકે છે ક્લેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણવીર કપૂર અને અજય દેવગણે 8 વર્ષ પહેલા ‘રાજનીતિ’માં સાથે કામ કર્યું હતું. હવે બન્ને લવ રંજનની અનટાઇટલ્ડ ફિલ્મમાં સાથે દેખાશે. આ પહેલા રણવીર પોતાની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને અજય ‘દે દે પ્યાર દે’ અને ‘તાનાજી’નું શૂટિંગ પૂરું કરશે. આ અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ 2019માં શરૂ થશે. મેકર્સે તેની રિલીઝ ડેટ 25 ડિસેમ્બર 2020 એનાઉન્સ કરી છે. આ દિવસે ક્રિશ-4 પણ રિલીઝ થવાની છે. આવામાં બન્ને ફિલ્મોનો ક્લેશ ફાઇનલ જ દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...