તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ ગંદકીના ગંજ : સ્થાનિકોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સેજની ટાંકી પાસેના ઓમકાર નંદા અને અલકનંદા એપાર્ટમેન્ટ નજીક જ ગંદકીના ગંજ ખડકાયા છે. આ વોર્ડ શહેરના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાનો વોર્ડ છે છતાં કચરાનો નિકાલ થતો નથી, બોલો ! સફાઇ કર્મીઓ કચરો મૂકીને જતા રહે છે અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ના પાડે છે અને પૈસા આપો તો જ કચરો ઉપાડવાનું કહેતા હોવાના આક્ષેપ ઉઠયા છે. આ વિસ્તારમાંથી ભવનાથ તરફ જવાનો રસ્તો પસાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો