તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ: જૂનાગઢની ત્રિ મૂર્તિ હોસ્પિટલ અને રાજકોટની રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢની ત્રિ મૂર્તિ હોસ્પિટલ અને રાજકોટની રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 16 જાન્યુઆરીને ગુરૂવારના રોજ નહેરૂ પાર્ક સોસાયટી સ્થિત ત્રિમૂર્તિ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે યોજાશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુક જરૂરિયાતમંદ દર્દીઓએ આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની નકલ લઇને આવવા અને વધુ માહિતી માટે ડો. વી.એચ. ધડુકનો 94277 36822 નંબર પર સંપર્ક કરવા ડો. ડી.પી. ચિખલીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો