તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ | પરંપરાગત ખેતી કરતા ખેડૂતો ધીમે-ધીમે આધુનિક ખેતી તરફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | પરંપરાગત ખેતી કરતા ખેડૂતો ધીમે-ધીમે આધુનિક ખેતી તરફ વળ્યા છે. એક સમયે માત્ર ઘઉ, બાજરી, જુવાર, મગફળી, કઠોળ જેવા પાકો લેવામાં આવતા હતા. હાલમાં ખેડૂતો વરીયાળીની ખેતી તરફ વળ્યાં છે. આવા જ એક ખેડૂતે ખેતરમાં વાવેલ વરીયાળીની હરીયાળી નજરે પડે છે. તસ્વીર - ભાસ્કર

ખેતરમાં વરિયાળીની હરિયાળી
અન્ય સમાચારો પણ છે...