તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ : જૂનાગઢ વાલ્મીકી સમાજ ન્યાય પંચ કમીટીના હોદ્દેદારો સતત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ વાલ્મીકી સમાજ ન્યાય પંચ કમીટીના હોદ્દેદારો સતત બીજી વખત બીનહરીફ સર્વાનુમતે જાહેર કરાયા છે. જેમાં પ્રમુખ દિનેશભાઇ ચુડાસમા, ઉપપ્રમુખ મુકેશભાઇ બોરેચા, મંત્રી અશ્વિનભાઇ ઝાલા, સહમંત્રી પ્રવિણભાઇ વાઘેલા, ખજાનચી મયુરભાઇ ચૌહાણ, અધ્યક્ષ નાથાભાઇ વાઘેલા, ઉપાધ્યક્ષ હીરાભાઇ ટીમાણીયા, યુવા પ્રમુખ તરીકે સુનિલ બોરીચા અને સનીભાઇ વાળાની વરણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...