તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ| શહેરની કલારંગ નાટ્ય મંડળીથી સ્વર સામાજ્ઞી લત્તા મંગેશકર પ્રભાવિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ| શહેરની કલારંગ નાટ્ય મંડળીથી સ્વર સામાજ્ઞી લત્તા મંગેશકર પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના જન્મ દિવસે જૂનાગઢની કલારંગ નાટ્ય મંડળીને મુંબઇ બોલાવી હતી. બાદમાં મેનેજર મહેશભાઇ રાઠોડના હસ્તે મંડળીના સંચાલક આર્યનભાઇ સોલંકી, પ્રજાપતિ હિરેનભાઇ ગોહિલ, પ્રજાપતિ હરસિદ્ધિબેન પાણખાણીયાનું ગણેશ પ્રતિમા, ઘડિયાળ અને લત્તાજીના ઓટોગ્રાફ આપી સન્માન કરાયું હતું. આ મંડળી સરકારના પ્રોજેકટો બેટી બચાવો બેટી પઢાવો, જળ એ જ જીવન, ઉર્જાની બચત, વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ વગેરે રજૂ કરી સમાજમાં જાગૃત્તિ માટેનું સેવાકીય કાર્ય કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો