તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ : જૂનાગઢ ખાતે આવેલ ભવનાથ તળેટી ખાતે આવેલા લુહાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ ખાતે આવેલ ભવનાથ તળેટી ખાતે આવેલા લુહાર જ્ઞાતિની વાડી આવેલી છે અને શિવરાત્રીના મેળાને લઇને લુહાર જ્ઞાતિજનો માટે તા.28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ શિવરાત્રીના દિવસે સવારે 10 કલાકે જ્ઞાતિની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જુના ટ્રસ્ટી મંડળની મુદત પૂર્ણ થતા નવા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે તેમ પ્રમુખ રાજેશભાઇ પિત્રોડાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો