તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ : રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સહયોગથી સ્વામી વિવેકાનંદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સહયોગથી સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર દ્વારા આગામી તા.3 માર્ચને રવિવાર સવારે 9:30થી 11:30 કલાકે તળાવ દરવાજા, સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર ખાતે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરીયાતમંદ દર્દીઓ મોતીયાના ઓપરેશન કરવામાં આવશે તેમ ટ્રસ્ટી રમેશભાઇ વાઘવાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો