તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ | શહેરના મજેવડી દરવાજા સ્થિત મેડીકલ કોલેજ ખાતે રવિવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શહેરના મજેવડી દરવાજા સ્થિત મેડીકલ કોલેજ ખાતે રવિવાર તા.6 જાન્યુઆરીના રોજ ટાઇપ 1 ડાયાબીટીસ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન જૂનાગઢ- રાજકોટ આયોજીત આ કેમ્પમાં જોડાનાર બાળકોને જેડીએફ રાજકોટ તરફથી ડાયાબીટીસમાં ઉપયોગી એવી કિટ આપવામાં આવશે. કેમ્પમાં ડો. વિનાયક ભાણવડીયા સેવા આપશે. કેમ્પને સફળ બનાવવા ડો. પિયુષભાઇ, જીજ્ઞેશ સાગલાણી, ડો. દિપક ભલાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...